એકડા વગરનાં મીડાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકડા વગરનાં મીડાં

  • 1

    (મુખ્યને અભાવે) કશી કિંમત વગરની કે તાકાત વગરની વસ્તુઓ કે માણસો.