એકતંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતંત

વિશેષણ

 • 1

  આગ્રહી.

એકતંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતંત

પુંલિંગ

 • 1

  આગ્રહ.

એકતંતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતંતે

અવ્યય

 • 1

  સાથે મળીને; એકરાગથી.

 • 2

  લાગુ રહીને; ખંત ને આગ્રહથી.