એકતાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતાલ

પુંલિંગ

 • 1

  જેમાં એક જ તાલ આવે એવો રાગ.

 • 2

  સંગીતનો એક તાલ.

 • 3

  ઐક્ય.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  એક તાલવાળું.