એકદંડિયો મહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદંડિયો મહેલ

પુંલિંગ

  • 1

    એક જ સ્તંભ ઉપર રચાયેલો; અન્ય કોઈ પ્રવેશી ન શકે એવો, જેમાં એકાંતમાં રહી/રાખી શકાય તેવો મહેલ.