એકદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદૃષ્ટિ

વિશેષણ

  • 1

    એક આંખવાળું.

મૂળ

सं.

એકદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    તાકીને જોઈ રહેવું તે; સામસામી નજર થઈ જવી તે.

  • 2

    એક જ–સરખો હેતુ હોવો તે.