એકદાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદાણી

વિશેષણ

  • 1

    બધા દાણા સરખા હોય તેવું.

  • 2

    એક કદનું; એકસરખું.

મૂળ

એક+દાણો