એકધર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકધર્મી

વિશેષણ

  • 1

    એક જ-સમાન ગુણધર્મ ધરાવનારું; એક જ જાતનું.

  • 2

    એક જ ધર્મનું.

મૂળ

सं.