એકધાતુવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકધાતુવાદ

પુંલિંગ

  • 1

    એક જ ધાતુનું ચલણ હોવું જોઈએ એવો વાદ; 'મૉનોમેટાલિઝમ'.

મૂળ

सं.