ગુજરાતી

માં એકપગુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકપગું1એકપગે2

એકપગું1

વિશેષણ

  • 1

    એક પગવાળું.

મૂળ

એક+પગ

ગુજરાતી

માં એકપગુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકપગું1એકપગે2

એકપગે2

ક્રિયાવિશેષણ

  • 1

    અધીરું, તલપાપડ થતું હોય એમ.