એકભુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકભુક્ત

વિશેષણ

 • 1

  એક જ ટંક ખાનારું.

 • 2

  ભેગું બેસીને ખાનારું.

મૂળ

सं.

એકભુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકભુક્ત

નપુંસક લિંગ

 • 1

  એક ટંક ખાવાનું વ્રત.

 • 2

  ભેગું બેસીને ખાવું તે.