એકભોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકભોજન

વિશેષણ

  • 1

    એક જ ટંક ખાનારું.

  • 2

    ભેગું બેસીને ખાનારું.

નપુંસક લિંગ

  • 1

    એક ટંક ખાવાનું વ્રત.

  • 2

    ભેગું બેસીને ખાવું તે.

મૂળ

सं.