એકમેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકમેળ

વિશેષણ

  • 1

    સંપીલું.

  • 2

    પરસ્પર મેળ ખાય એવું; સંવાદી.

પુંલિંગ

  • 1

    સંપ; સંવાદ; મેળ.