એકમાત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકમાત્રી

વિશેષણ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    મેળમાત્રા ('વૅલન્સી') એક જ હોય તેવું; 'મોનેડ'.