એકરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકરાર

પુંલિંગ

  • 1

    ઇકરાર; હા પાડવી તે; કબૂલાત.

  • 2

    કેફિયત; પ્રતિજ્ઞાપૂર્વક કરેલો અથવા લખાયેલો મજકૂર.