એકરાષ્ટ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકરાષ્ટ્ર

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    એક અખંડ અવિભક્ત રાષ્ટ્ર; દેશના સૌ મળીને બનેલો એકતાવાળો રાષ્ટ્ર.

મૂળ

सं.