એકલિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકલિંગ

વિશેષણ

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  એક જ લિંગ-જાતિ બતાવે એવું.

મૂળ

सं.

એકલિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકલિંગ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મેવાડના રજપૂતો વગેરેના કુલદેવ એવા મહાદેવ.

 • 2

  વ્યાકર​ણ
  કુબેર.