એકવગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકવગું

વિશેષણ

  • 1

    એક સાથે-એક બાજુએ હોય એવું.

  • 2

    સામટું; એક જથે.

  • 3

    ઓચિંતું.

અવ્યય

  • 1

    એક સાથે-એક બાજુએ હોય એવું.

  • 2

    સામટું; એક જથે.

  • 3

    ઓચિંતું.

મૂળ

એક+વગો