એકવૃંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકવૃંદ

નપુંસક લિંગ

  • 1

    ગળાનો એક રોગ.

  • 2

    એક ઢગલો-સમૂહ.

મૂળ

सं.