એકવીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકવીસ

વિશેષણ

  • 1

    વીસ વત્તા એક.

પુંલિંગ

  • 1

    એકવીસનો આંકડો કે સંખ્યા; '૨૧'.

મૂળ

सं. एकविंशति, प्रा. एकवीसा