એક્સ્ટ્રાઑર્ડિનરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક્સ્ટ્રાઑર્ડિનરી

વિશેષણ

  • 1

    અસામાન્ય; અસાધારણ; વિશિષ્ટ.

  • 2

    અનોખું; વિલક્ષણ.

મૂળ

इं.