એકસઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકસઠ

વિશેષણ

  • 1

    સાઠ વત્તા એક.

મૂળ

सं. एकषष्टि, प्रा. एकसट्ठि

પુંલિંગ

  • 1

    એકસઠનો આંકડો કે સંખ્યા; '૬૧'.