એક્સર્સાઇઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક્સર્સાઇઝ

સ્ત્રીલિંગ

  • 1

    કસરત; વ્યાયામ.

  • 2

    સ્વાધ્યાય.

  • 3

    મહાવરો.

મૂળ

इं.