એકાંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંગી

વિશેષણ

 • 1

  એકાંગ; એક અંગવાળું.

 • 2

  અપંગ; ખોડવાળુ.

 • 3

  એકતરફી.

 • 4

  એકેંદ્રિય; એક વાતને પકડી રાખનારું; હઠીલું.