ગુજરાતી

માં એકાદની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકાદ1એકાદું2

એકાદ1

વિશેષણ

 • 1

  કોઇ એક.

 • 2

  એક અથવા બે.

 • 3

  ભાગ્યે એક; વિરલ.

મૂળ

સર૰ म.; એક+અર્ધ

ગુજરાતી

માં એકાદની 2 મુખ્ય વ્યાખ્યા છે: એકાદ1એકાદું2

એકાદું2

વિશેષણ

 • 1

  કોઇ એક.

 • 2

  એક અથવા બે.

 • 3

  ભાગ્યે એક; વિરલ.

મૂળ

સર૰ म; એક+અર્ધ