એકાવલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાવલી

સ્ત્રીલિંગ

  • 1

    એકસરી.

  • 2

    એક અર્થાલંકાર-જેમાં પૂર્વપદો સાથે ઉત્તર પદોનું વિશેષણ રૂપે સ્થાપન કે નિષેધ દેખાડાય છે.

મૂળ

सं.