ગુજરાતી માં એકીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

એકી1એકી2

એકી1

વિશેષણ

 • 1

  એક જ (પ્રાય: એકીસાથે જેવા અ૰ પ્રયોગમાં આવે છે.).

ગુજરાતી માં એકીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

એકી1એકી2

એકી2

વિશેષણ

 • 1

  બે વડે નિઃશેષ ન ભાગી શકાય એવી (સંખ્યા).

સ્ત્રીલિંગ

 • 1

  એકતા.

 • 2

  પેશાબની હાજત (લા).