એકોક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકોક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    એક જ પાત્ર દ્વારા નાટકમાં બોલાયેલી ઉક્તિ કે દીર્ઘ સંભાષણ; 'મૉનોલૉગ' (સા.).

મૂળ

सं.