એકોદ્દિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકોદ્દિષ્ટ

વિશેષણ

  • 1

    એકને ઉદ્દેશાયેલું (શ્રાદ્ધ).

મૂળ

सं.