એક હાથે તાળી ન પડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક હાથે તાળી ન પડે

  • 1

    (કામ કે સોદો પતવામાં કે ઝઘડામાં–હરેકમાં) એકલાથી કામ ન થઈ શકે, સહકાર જોઈએ.