એખરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એખરો

પુંલિંગ

  • 1

    એક ઔષધિ.

  • 2

    એનું ઝાડ.

  • 3

    લાક્ષણિક કચરાપૂંજા જેવો માલ.

મૂળ

सं. इक्षुरक: