એંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એંચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઈચવું; નાખવું; ફેંકવું (લખોટી ઇ૰).

  • 2

    ખેંચવું (પતંગ).

  • 3

    હીંચવું.

મૂળ

સર. हिं. ऐंचना