ગુજરાતી

માં એણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: એણી1એણી2

એણી1

સ્ત્રીલિંગ

  • 1

    એણ હરણની માદા.

ગુજરાતી

માં એણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: એણી1એણી2

એણી2

  • 1

    દર્શક સ૰ ['એ'નું સ્ત્રી૰] એ; પેલી.