એનાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

એનાયત

સ્ત્રીલિંગ

  • 1

    આપવું-બક્ષવું તે; બક્ષિસ.

મૂળ

જુઓ ઇનાયત