એરંડિયું પીવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એરંડિયું પીવું

  • 1

    (મોં બગડેલું કે ઉતરેલું હોય ત્યારે વપરાય છે) મોં બગડવું-ઊતરી જવું; એરંડિયું પીવાની અસર મોં પર દેખાવી.