એરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એરણ

સ્ત્રીલિંગ

  • 1

    અમુક આકારનું લોખડનું ગચિયું, જેના ઉપર સોની, લુહાર વગેરે ઘડવાનું ઘડે છે.