એરણની ચોરી ને સોયનું દાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

એરણની ચોરી ને સોયનું દાન

  • 1

    પાપના પ્રમાણમાં તેના પ્રાયશ્ચિત રૂપે; કરાતું અલ્પદાન કે શુભકર્મ.