એરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

એરા

પુંલિંગ બહુવયન​

  • 1

    નહોર; પંજા.

સ્ત્રીલિંગ

  • 1

    પકડ.

  • 2

    કબજો; પહોંચ.