એંશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એંશી

વિશેષણ & પુંલિંગ

  • 1

    એંશીનો આંકડો કે સંખ્યા; '૮૦'.

મૂળ

सं. अशीती. प्रा. असीइ, म. ऐशीं