એસ્ટૉપેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એસ્ટૉપેલ

પુંલિંગ

  • 1

    અદાલતમાં એવું પગલું કે જે પોતે જ પોતાની સામે જઈ વાંધારૂપ થાય; આપવાંધો.

નપુંસક લિંગ

  • 1

    અદાલતમાં એવું પગલું કે જે પોતે જ પોતાની સામે જઈ વાંધારૂપ થાય; આપવાંધો.

મૂળ

इं.