એ.સી. ડાયનેમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એ.સી. ડાયનેમો

પુંલિંગ

  • 1

    ઓલ્ટર્નેટર'; એ.સી. પ્રવાહ ઉત્પન્ન કરતું વીજળી-યંત્ર.