ઑથૉરિટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑથૉરિટી

સ્ત્રીલિંગ

 • 1

  અધિકાર; હક.

 • 2

  સત્તા; પ્રભુત્વ.

 • 3

  આધાર; પ્રમાણ.

 • 4

  વિશેજ્ઞ; અધિકારી (વ્યક્તિ).

 • 5

  સત્તામંડળ; કાયદાથી અધિકૃત મંડળ કે સંસ્થા.

મૂળ

इं.