ઑફિશિયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑફિશિયલ

વિશેષણ

  • 1

    અધિકાર કે હોદ્દાને લગતું; આધિકારિક.

  • 2

    સરકારી; શાસકીય.

  • 3

    ઔપચારિક.

મૂળ

इं.