ઑર્થોપેડિક સર્જ્યન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑર્થોપેડિક સર્જ્યન

પુંલિંગ

  • 1

    શલ્યક્રિયા કે શસ્ત્ર ક્રિયા દ્વારા હાડકાં અને સ્નાયુઓની તકલીફો કે રોગોની ચિકિત્સા કરનાર તબીબ.

મૂળ

इं.