ઑસ્ટ્રેલેશિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑસ્ટ્રેલેશિયા

પુંલિંગ

  • 1

    ઑસ્ટ્રેલિયા અને એની પાસેના ટાપુસમૂહોનો આખો પ્રદેશ (સં.).

મૂળ

इं.