ઓકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓકારી

સ્ત્રીલિંગ

  • 1

    બકારી; ઊલટી.

મૂળ

જુઓ ઓક સ્ત્રી૰