ગુજરાતી

માં ઓગણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓગણ1ઓગણું2

ઓગણ1

વિશેષણ

  • 1

    સંખ્યાવાચક શબ્દની અગાઉ લાગતાં, તેમાં એક ઓછું ગણતાં થાય એટલું. જેમ કે, ઓગણત્રીસ (આમ સમાસમાં જ વપરાય છે.).

મૂળ

सं. एकोन

ગુજરાતી

માં ઓગણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓગણ1ઓગણું2

ઓગણું2

નપુંસક લિંગ

  • 1

    ઓગણિયું; સ્ત્રીઓના કાનનું એક ઘરેણું.