ઓગણચાલીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગણચાલીસ

વિશેષણ

  • 1

    ચાળીસમાં એક ઓછું.

પુંલિંગ

  • 1

    ઓગણચાલીસનો આંકડો કે સંખ્યા; '૩૯'.

મૂળ

सं. एकोनचत्वारिंशत्, प्रा. एगूणचत्तालीस