ઓગણસાઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગણસાઠ

વિશેષણ

  • 1

    સાઠમાં એક ઓછું.

પુંલિંગ

  • 1

    ઓગણસાઠનો આંકડો કે સંખ્યા; '૫૯'.

મૂળ

सं. एकोनषष्टि