ઓગણોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગણોતેર

વિશેષણ

  • 1

    સિત્તેરમાં એક ઓછું.

મૂળ

જુઓ અગણોતેર

ઓગણોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગણોતેર

પુંલિંગ

  • 1

    ઓગણસિત્તેરનો આંકડો કે સંખ્યા; '૬૯'.