ઓઘડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઘડ

વિશેષણ

  • 1

    અણઘડ; ભોટ; બોથડ.

  • 2

    લાગણી વગરનું; ભયના ભાન વગરનું.

મૂળ

સર૰ म. अवघड